Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

Share

ચાંદોદના કાશીવિશ્વ નાથ મહાદેવ મંદિર પાસે આવેલું 150 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે તેમાં અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે તો આજે વ્રત પૂર્ણ થતાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ધોડાપુર જોવા મળ્યું ત્યારે ભાવિક ભક્તો માટે પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.

વરશિષ્ઠ ભટ્ટ: ડભોઇ

Advertisement


Share

Related posts

રાજપારડી : ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ઘરની જમીન બાબતે બે મહિલાઓ બાખડી

ProudOfGujarat

અમદાવાદમાં આવેલ વેજલપુરના સ્વરિત એપાર્ટમેન્ટમાં નવરાત્રિ મહોત્સવ ઊજવાયો.

ProudOfGujarat

સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023 માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 33% વૃદ્ધિ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!