Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોટીલા શહેરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

Share

ચોટીલા શહેરમાં વેપારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક પછી એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ચોટીલા વાસીઓમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે, અગાઉ એક પુરુષ અને ત્રણ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષીય સુભાનભાઈ રહેમાનભાઈ અગરિયા કોરોના પોઝિટિવ આવતા ચોટીલા શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આંક પાંચ ઉપર પહોંચી ગયો છે, જ્યારે કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓને હોમ આઈસોલેટ કરીને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ ચોટીલામાં પાંચ દિવસમાં પાંચ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની નરસિંહ ટેકરી પ્રાથમિક શાળા, ડાકોરના શિક્ષક સુજયકુમાર પટેલને ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માનથી સન્માનિત કરાયા

ProudOfGujarat

વલસાડ સિટી પોલીસ દ્વારા દારૂ ભરેલ પિકઅપ પકડવામાં આવ્યું ,વલસાડ સિટી પોલીસની સુંદર કામગીરી

ProudOfGujarat

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામા  આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!