Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોડેલીનાં સૂર્યા ભદ્રાલી પાસે બે કાર સામસામે અથડાતાં 3 વ્યક્તિને ગંભીર ઇજા.

Share

બોડેલીના સૂર્યા ભદ્રાલી બસ સ્ટેન્ડ પાસે બે કાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. જેમાં મારુતિ કારમાં બોડેલીની સુખ નગર સોસાયટીમાં રહેતું દંપત્તિ બળદેવ શાહ અને વર્ષાબેન શાહ બોડેલી તરફ આવી રહ્યા હતા. જ્યારે બોડેલી તરફથી વડોદરા તરફ સ્વિફ્ટ કાર લઈને દીપેશ શાહ જઈ રહ્યા હતા ત્યારે સૂર્યા ભદ્રાલી પાસે બન્ને કાર સામસામે અથડાઈ હતી. જેમાં બન્ને કારના આગળના ભાગને નુકશાન થયું હતું. જ્યારે બળદેવ શાહ, વર્ષાબેન શાહ અને દીપેશ શાહને ઈજાઓ પહોંચતા ખાનગી કાર અને 108 માં દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં ૧૫ ટકાનો વધારો.મધ્યમ વર્ગની હાલત કફોડી…

ProudOfGujarat

દેડીયાપાડામાં ખેડૂતો સાથે છેતરપિંડી થતાં આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

વાંકલ : કેવડી ગામનાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દી સારા થઇ પરત આવતાં ગ્રામજનોએ ફુલહારથી સ્વાગત કરી તાળીઓનાં ગડગડાટથી અભિવાદન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!