Proud of Gujarat
FeaturedGujaratINDIA

 છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 

Share

આજરોજ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર અનિલ ઢાકર દ્વારા સગર્ભા બેહનોને શું ખાવું અને શું ન ખાવું તે બાબતે વિશેષ જાણકારી આપી અને માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સગર્ભા બહેનોને તો દરેક ખોરાકને માપસર લેવા માટે કહેવામાં આવ્યું હતું અને જેથી કરીને ગર્ભમાં રહેલ બાળકનું પોષણ તંદુરસ્ત રીતે થઈ શકે જે બાબતની માહિતી દરેક સગર્ભા બહેનોને આપવામાં આવી હતી. 

તૌફીક શેખ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ બંદુકો સાથે પાંચ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જાહેરનામા ભંગ અને માસ્ક ન પહેરનારા દંડાયા, અનેક લોકો સામે પોલીસે કરી કાર્યવાહી જાણો વધુ..!!

ProudOfGujarat

ભરુચ જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં 30 ઉપરાંતના જુગારીયોઓને લાખોની મત્તા સાથે પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!