Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : પ્રોહીબિશનનાં ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Share

છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન III ૩૨૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫-ઇ,૮૯ (૨) જેતપુરપાવી પોલીસ સ્ટેશન III ૪૦૨/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫-ઇ,૮૯ મુજબ બંને ગુનાઓના કામે પકડવાના બંને બાકી આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે.પકડાયેલ ઇસમમાં (૧) રેશલાભાઇ ચંદીયાભાઇ રાઠવા રહે.ખોડવાણીયા, ડામર ફળીયા તા.જી.છોટાઉદેપુર (૨) નશલા ઉર્ફે નરેશભાઇ હિમંતભાઇ રહે.ખોડવાણીયા, ડામર ફળીયા તા.જી.છોટાઉદેપુર. આમ ઉપરોકત બંને ગુનાઓના કામે અટક કરવાના બાકી હોય જેથી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

તૌફીક શેખ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુરની મારુતીધામ-૨ સોસાયટી નજીકથી જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

પંચમહાલ : ગાંગડીયા ગામની પરણિતાની લાશ જંગલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમધરા નજીક બે મોટરસાયકલ અથડાતા એક ઇસમને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!