Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share

ગુજરાત સરકાર દ્વારા નાના ભૂલકાઓને પોષણક્ષમ આહાર તેમજ અભ્યાસમાં રુચિ જાગે તે હેતુથી જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનાં માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ નંદઘર વડેલી, કછેટા, હાશાપુરા, દેરોલી, આકાખેડાનું લોકાર્પણ ધારા સભ્ય અભેસિંહ તડવીનાં હસ્તે નિયામક શ્રી પી.એ. ગામીત તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ ગામના આગેવાનોની હાજરીમાં યોજાયું હતુ. સરકારની સુચારુ યોજના બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી નંદઘર બનાવી લોકાર્પણ કરાતા લોકોમાં આનંદની લાગણી  પ્રસરેલી જોવા મળી આવી હતી.

તૌફીક શેખ છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં બીજલવાડી, ગોંદલીયા સહિત ચાર ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે નુકસાન.

ProudOfGujarat

પંચમહાલ: જાંબાજ LCB અને SOG ટીમનું સંયૂક્ત ઓપરેશન, ચાર ધાડપાડુઓની ગેંગ ઝડપી

ProudOfGujarat

સોમનાથ ગુરૂકુળનાં સ્વામીના મહિલા સાથે ફોટા એડીટ કરી 2 કરોડ ખંડણી માંગતા,બન્નેની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!