Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર નજીકમાં આવેલ કાનાવાંટ-કાછેલ ગામે શોટ સર્કીટના કારણે આગ લાગી જતા બે લાખ ઉપરાંતની ઘરવખરી બળીને ખાખ એક વ્યક્તિ દાઝી જતા સારવાર હેઠળ.

Share

છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ-કાછેલ ગામે રહેતા ધાણક રામસિંગ ભાઈ રૂપલાના મકાનમાં ગત મોડી રાત્રીએ ઘરમાં શોટ સર્કીટ થતા એકાએક આગ ફાટી નીકળી હતી,

આ સમયે ઘરમાં છ ઈસમો સૂઈ ગયા હતા, આગ બેકાબૂ બનતા ગામના લોકોએ ભયંકર આગ લાગેલી જોતા બૂમાબૂમ કરી ઘરમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં એક વ્યક્તિ દાઝી જતા છોટાઉદેપુરના સરકારી દવાખાને ખસેડાયો હતો, આ બનાવમાં ઘરના સામાન સહિતની સામગ્રી બળીને ખાખ થઈ જતા બે લાખ ઉપરાંતનું નુકશાન થયુ છે.

તૌફીક શેખ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં આજથી પાસપોર્ટ મળશે ઘર આંગણે : આજથી અમદાવાદ તથા વડોદરાના ધક્કા પૂરા

ProudOfGujarat

રાજપીપળા પાલિકાની ઘોર બેદરકારી : ત્રણવાર અરજી કરવા છતાં ગટરો સાફ નહીં કરાવતા રોષ.

ProudOfGujarat

ભરૂચ : કિન્નરે પોતાના પ્રેમીની હત્યા કરી જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!