Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : સંખેડા ગોલા ગામડી બહાદરપુર રોડ પાસે ઇજાગ્રસ્ત સાહુડી રેસ્ક્યુ કરાઈ.

Share

સંખેડા ગોલા ગામડી બહાદરપુર રોડની સાઈડમાં ઈજાગ્રસ્ત હાલતમાં વન્ય પ્રાણી સાહુડી જોવા મળી હતી. પશુ ચિકિત્સા કેન્દ્ર સંખેડા ખાતે ઈજાગ્રસ્ત સાહુડીને લાવવામાં આવી. જંગખાતાના કર્મચારી જીત તડવી વાઈલ્ડ લાઈક એનિમલ રેસ્કયુ ટીમ બહાદરપુર સચિન પંડિત, સંજય તડવી
લાલાભાઈ, સંકેત બારીયા દ્વારા શાહુડીને રેસ્કયુ કરાઇ હતી. પશુ ચિકિત્સા કેન્દ્ર સંખેડા ખાતે ઈજાગ્રસ્ત સાહૂડીને ટ્રીટમેન્ટ કરતા 16 ટાંકા લેવામાં આવ્યા. રાત્રીનાં 10:30 કલાકે બહાદરપુર ગોલા ગામડી રોડ પર સાહૂડી જોવા મળી હતી. સાહૂડીને વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડીયાદ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ટોલ નાકા વચ્ચે અકસ્માતમાં બે ને ઇજા એકનુ મોત.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનીટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદ સ્ટોપેજથી કેન્દ્રીય મંત્રી એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!