સતત વરસી રહેલા વરસાદના પાણીના કારણે કવાંટ તાલુકા ખંડીબારાના રામી ડેમની સપાટી ભયજનક પર આવી ગયો છે. રામી ડેમમાં 196.25 મીટર જેટલું પાણી હાલ ભરાઈ ચૂકયું છે અને સપાટી ભયજનક સ્થિતિમાં છે, હાલમાં 196.35 મીટરે ઓવર ફ્લો થશે. ઓવરફ્લો થવામાં 0.1 સેન્ટિમીટર બાકી છે તેથી રામી ડેમના 1. ખંડીબારા 2. ઝાલાવાંટ 3.મોટી સાંકળ 4. દેવત 5.વીજળી 6.ડેરી.7 વાંટા અને ચિલીયાવાંટ તેમ 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે રામી ડેમની કવાંટ તાલુકા વિકાસ અધિકારી હર્ષિત પટેલે મુલાકાત લીધી.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર
Advertisement