Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : બોડેલી ખાતે આમ આદમી પાર્ટીની ખાસ મિટિંગ યોજાઈ.

Share

આજરોજ બોડેલી ખાતે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત સાથેજ નવી નિમણુંક પામેલ જિલ્લા તથા વિધાનસભા સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી આવી રહેલ જનસંવાદના કાર્યક્રમના ભાગરૂપે મિટિંગ રાખવામાં આવી હતી. સાથે જ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે વોલ પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં બીજી પાર્ટી દ્વારા તેને ભુસવા માં આવી રહ્યું છે તે બિલકુલ અયોગ્ય છે, તેમને ડર દેખાઈ રહ્યો છે તોજ આવી હરકત કરી રહ્યા છે તેમ પણ જણાવાયું હતું.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગના મૌઝા ગામ ખાતે ‘સિગ્નેચર અભિયાન’ માં જોડાઈને નાગરિકોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા.

ProudOfGujarat

આમોદ મામલદાર તેમજ નાયબ મામલતદાર A.C.B. ના છટકામાં ઝડપાયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી પી.એસ.આઈ વિરૂદ્ધ લીંબડી દલિત સમાજનાં આગેવાનોએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!