Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરમાં બકરી ઇદના તહેવારને અનુલક્ષીને પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી.

Share

આગામી 10 મી જુલાઈના રોજ ઇદુલ અદહા એટલેકે બકરી ઈદનો તહેવાર છે ત્યારે ત્યાગ અને બલિદાનનો આ પવિત્ર પર્વ કોમી એખલાસ, ભાઈચારા, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય.

શાંતિ અને સલામતી જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર, બોડેલી, સંખેડા, નસવાડી કવાંટ અને પાવીજેતપુર ટાઉનમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને સાથે આ તમામ ટાઉનના પોલીસ મથકે સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. બેઠકમાં બને સમાજના સામાજિક આગેવાનો દ્વારા પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

સુરત : કાપોદ્રા સ્થિત નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ

ProudOfGujarat

નડિયાદ : કાજીપુર નજીક આવેલી કંપનીમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 3 વર્કરો બેભાન થયા.

ProudOfGujarat

નબીપુરના ચકચારી વૃદ્ધની કરપીણ હત્યાના મામલે ભરૂચ એલસીબી પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!