Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ યોજાયો.

Share

આજે છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે ડો શ્યામા પ્રસાદ મુખરજીના જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પમાં 50 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો બ્લડ ડોનેટ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ બ્લડ કેમ્પમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી મેહુલ ભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

રેહાન પટેલ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

રાજપીપળા ડેપોમાં એક મહિલા સાથે ચાલુ એસ.ટી બસે અડપલા કરનાર યુવાનની પિટાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ ના સાહોલ ના સુણેવ ગામ નજીક બે મોટરસાયકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકો ના મોત તેમજ અન્ય બે ગંભીર થતા સારવાર અર્થે ખેડવામાં આવ્યા હતા ……

ProudOfGujarat

નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!