Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે સંત દોમનીક સાવિયોના તહેવારની ઉજવણી તેમજ શાળા શપથવિધિ સમારોહ યોજાયો.

Share

ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે સંત દોમનીક સાવિયોના તહેવારની ઉજવણી તેમજ શાળા શપથવિધિ સમારોહ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થામાં સેવા આપી નિવૃત થયેલા રાઠવા માલુભાઈ તેમજ ગાંગલીબેન ઉપસ્થિત રહિયા હતા. શપથવિધિ સમારોહમાં શાળા મેનેજર રેવરન્ટ ફાધર જ્યોર્જ કાર્લોસ, આચાર્ય ઈશ્વર સર, સુપર વાઇઝર શૈલેષ સર તેમજ શાળાના ઉત્સાહી શિક્ષકો એ ભાગ લીધો અને શપથ ગ્રહણ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન દશરથ સર, બકેશ સર તેમજ સુનિલ સર દ્વારા કરવામાં આવ્યુ હતું.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ શું આવશે ?

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ મથકના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા કિશોરને જિલ્લા એલસીબીએ ઝડપી લીધો

ProudOfGujarat

ઝઘડિયા બીટીપી અગ્રણીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરવા રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!