Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર નસવાડી ગામમાં એકજ રાતમા ૭ થી વધુ સ્થાનો ઉપર ચોરી ની ઘટના થી ચકચાર-તસ્કરો બેફામ બન્યા…!!

Share


જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર ખાતે ના નસવાડી ગામમાં એકજ રાતમા આઠ થી દસ જગ્યા ઉપર ચોરી ની ઘટના બનતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.આ ચોરીની ઘટનામાં ચાર દુકાન ના શટર તોડ્યા હતા અને ચાર મકાનના તાળા તોડી તસ્કરો એ ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થઇ ગયા હતા…
અત્રે ઉલ્લેખનીય છે કે એક સાથે બેફામ બની આટલા બધા સ્થળોએ તસ્કરોએ ત્રાટકી પોલીસ ના રાત્રી પેટ્રોલિંગ ના ધજાગરા ઉડાવ્યા હતા…અને રાત્રી પેટ્રોલિંગ ની પોલ ખોલી નાખી હોય તેમ આ ઘટનાઓ બાદ થી કહી શકાય તેમ છે….

Advertisement

Share

Related posts

સુરતમાં યુવાનની હત્યા : સિમેન્ટની ગુણોની નીચેથી મળ્યો મૃતદેહ…

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસે રૂ. ૨,૯૭,૬૦૦ નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન પર બનશે ફિલ્મ : ભૂષણ કુમારે કરી જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!