ભરૂચ પંથકમાં એક જ પ્રાર્થના,એક જ દુઆ,એક જ બંદગી કે જવાન પાઇલોટ અભિનંદન હેમખેમ પાછા સ્વદેશ પરત આવે…
ભરૂચ જિલ્લાના રહીશો સરહદી ઘટનાઓ અંગે ખૂબ જિજ્ઞાસા અને કુતૂહલ રાખી રહ્યા છે જેના પગલે જ વાયુસેનાના જવાનોના પરાક્રમને ભરૂચ જિલ્લાના રહીશોએ બિરદાવ્યું હતું.ગલીએ-ગલીએ મીઠાઇઓ...