વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લાના જુદા-જુદા ૧૯૦૦ સ્થળોએ પાંચ લાખ નાગરિકો યોગ કરશે.
પંચમહાલ રાજુ સોલંકી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તારીખ ૨૧મી જૂને થનારી ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાંચ લાખ નાગરિકો જિલ્લાના ૧૯૦૦ જેટલા જુદા જુદા સ્થળોએ યોગ કરશે....