અંકલેશ્વર: જી.આઇ.ડી.સી મંદિર પાસે આવેલ આદેશ્વર એપાર્ટમેન્ટના રહીશો દ્વારા અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિનોદભાઈ પટેલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર...