રશિયા યૂક્રેન યુદ્ધ: ‘બાળકો માર્યા ગયા, શાળાઓ નષ્ટ કરી, હોસ્પિટલો તોડી’, યૂક્રેનમાં રશિયન હુમલા પર બોલ્યું અમેરિકા
યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આમાં રશિયાએ અત્યાર સુધી યૂક્રેનમાં ભારે વિનાશ કર્યો છે. ઘણા શહેરો નાશ પામ્યા છે. મકાનો ખંડેરમાં ફેરવાઈ ગયા...