Proud of Gujarat

Category : Uncategorized

Uncategorized

મુંબઈમાં બોરીવલીના આંગણે યોજાશે શહેરનો સૌથી મોટો ટ્રેડ અને રીયલ એસ્ટેટ એક્સપો – ‘કપોળ યુથ કોન 2023’

ProudOfGujarat
10,11 અને 12 ફેબ્રુઆરીએ આયોજિત ‘કપોળ યુથ કોન 2023’ ના બીગેસ્ટ ટ્રેડ એક્સ્પો, બિલ્ડર્સ પેવેલીયન તેમજ મનોરંજક કાર્યક્રમમાં લાખો લોકો ઉમટી પડશે ફેબ્રઆરી ના બીજા...
Uncategorized

જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં પરીક્ષાર્થીઓમાં આક્રોશ.

ProudOfGujarat
રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ...
Uncategorized

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

ProudOfGujarat
ભારત વિશ્વમાં ‘સ્ટાર્ટઅપ’ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુવાનો અવનવી રીતે નવા-નવા ઇનોવેટિવ આઈડિયાની મદદથી નવી રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે. તેવામાં...
Uncategorized

ઝઘડિયા જીઆઇડીસીમાં ઘન કચરો સંગ્રહ કરનારી બેઇલ કંપનીની કામગીરી અટકાવવા માંગ

ProudOfGujarat
ઝઘડિયા જીઆઇડીસીમાં ઘન કચરો સંગ્રહ કરનારી બેઇલ કંપનીની કામગીરી અટકાવવા તલોદરા ગામના ગણપતભાઇ પટેલ નામના નાગરીકે લેખિતમાં રજુઆત કરી છે. ઝઘડિયા પ્રાન્ત અધિકારીને કરાયેલ આ...
Uncategorized

દોઢ કરોડના ખર્ચે સ્વીમીંગ પુલ બનાવવાની કામગીરી શરૂ થયા બાદ એ જગ્યાએ જમીનમાંથી પાણી નીકળતું હોવાથી ત્યાં બગીચો બનાવવો : કોંગ્રેસ

ProudOfGujarat
પોરબંદરના પક્ષી અભ્યારણ્ય પાસે દોઢ કરોડના ખર્ચે સ્વીમીંગ પુલ બનાવવાની કામગીરી શરૂ થયા બાદ એ જગ્યાએ જમીનમાંથી પાણી નીકળતું હોવાથી નગરપાલિકાએ ચાર વર્ષ પહેલા એ...
Uncategorized

પ્રાથમિક શાળાના ગુણોત્સવની જેમ હવે માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક મૂલ્યાંકન પ્રકિયા હાથ ધરાઇ

ProudOfGujarat
આગામી સમયમાં જિલ્લામાં કુલ ૨૫૪ શાળાઓમાં તબક્કાવાર મૂલ્યાંકન પ્રક્રીયા હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત GSQAC અંતર્ગત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓનું શૈક્ષણિક મૂલ્યાંકન થાય...
Uncategorized

રાજપીપલા ખાતે પત્રકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપના ટેરેસ ગાર્ડનની મુલાકાત લેતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ડો.પ્રમોદકુમાર વર્મા

ProudOfGujarat
ખેતી માત્ર ખેતરમા જ થઈ શકે કે શાકભાજી કે ફ્ળો માત્ર વાડીમાં જ થઈ શકે એવુ નથી હોતું. પણ એ વાતને રાજપીપલાના જાણીતા પત્રકાર, વિજ્ઞાન...
Uncategorized

પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમા ઠંડીનો ચમકારો, ઘઉં સહિતના કેટલાક પાકો પર તેની અસર જોવા મળી

ProudOfGujarat
પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમા ઠંડીનો ચમકારો વધતા ઘઉં સહિતના કેટલાક પાકો પર તેની અસર જોવા મળી રહી છે. જિલ્લામાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષએ ઘઉં...
Uncategorized

સિક્કિમમાં મોટો અકસ્માત, સેનાની ટ્રક ખીણમાં પડતા 16 જવાનોના મોત

ProudOfGujarat
સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનોના મોત થયા હતા. સ્થળ પર ભીડ એકઠી...
Uncategorized

ભરૂચનાં પાંચબત્તીથી શક્તિનગર સુધી સ્ટોમ વોટર ડ્રેનજ લાઈન અને પેવર બ્લોકના રસ્તાનુ શુભારંભ.

ProudOfGujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત વિધિ ચાલુ થઇ છે. ભરૂચ જિલ્લા પણ વિવિધ વિકાસના કાર્યોની કામગીરી શરૂ...
error: Content is protected !!