નડિયાદની એસએનવી સ્કૂલે વર્લ્ડગ્રેડ સાથે કરાર કર્યા, આંતરરાષ્ટ્રીય યુનિ.નો લાભ મળશે
નડિયાદ. નડિયાદની એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓને વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્કૂલે સિંગાપુર સ્થિત વર્લ્ડગ્રેડ સંસ્થા સાથે ભાગીદારી...