ભરૂચ નગર વિસ્તારમાં દેશી રેફિજિરેટર એવા માટીના માટલાની ભારે માંગ.ભરૂચ નગરમાં માટીના માટલા કારીગરોની હાલત કેવી.જાણો વિગત?
દિનેશભાઇ અડવાણી ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં ભરૂચ પંથકમાં ઠેર-ઠેર દેશી રેફિજિરેટરના હુલામણા નામે ઓળખાતા માટીના માટલાઓની ભારે માંગ ઉભી થઇ છે.ત્યારે ભરૂચ નગર કે જ્યાં...