ભરૂચ પંથકમાં સૌથી વધુ હોટેસ્ટ ડે…ઠેર-ઠેર ચક્કર આવવાના બનાવો બન્યા.હજી પણ તાપમાન વધે તેવી સંભાવના…
દિનેશભાઇ અડવાણી ભરૂચ પંથકમાં તારીખ ૨૭-૦૪-૧૯ના દિવસ હોટેસ્ટ ડે તરીકે સાબિત થયો હતો.જયારે આકાશ માંથી અગનગોળા વરસતા હોય એવી કાતિલ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો.હવામાન...