એકજ દિવસ માં બે વાર એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી ભરૂચ શહેર 108 ના કર્મચારીઓએ બે માતા અને બે બાળકના જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું….
દિનેશભાઇ અડવાણી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ઓલ્ડ ફાયર સ્ટેશન 108 એમ્બ્યુલ્સએ તારીખ 8મી ના રોજ દિવસમાં બે વાર 108 એમ્બ્યુલન્સ માજ ડિલિવરી કરાવીને માતા...