અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા ચાંગોદર જીઆઇડીસીમાં મેલેરીયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવાયા.
ન્યુઝ વિરમગામ પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે અને ડેન્ગ્યુ વિરોધી જુલાઇ...