ભરૂચ એસ ટી ડેપો નું ભોલાવ વિભાગીય કચેરી પાછળ સ્થળાંતર થશે સ્ટેશન રોડ પર ના હાલ ના ડેપો ને પીપીપી ધોરણે અદ્યતન કરવાના હેતુ થી નિર્ણય લેવામાં આવ્યો છે….
ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ ડેપો ને અંદાજીત ૯૨ કરોડ ના ખર્ચે પીપીપી ધોરણે વિકસાવવા માં આવી રહ્યું હોવાથી ગુરુવાર થી ડેપો નું અંદાજીત...