અમદાવાદ ગ્રામ્ય એસ.ટી. નિગમ મા સલાહકાર તરીકે વિરમગામ ના સામાજિક કાર્યકર-સેવાભાવી તેજસભાઇ વજાણી ની પસંદગી.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ માં સલાહકાર સમિતિ ની રચના કરવામાં આવી છે. જેમા અમદાવાદ જિલ્લાના વિરમગામ ના જાણિતા સામાજીક કાર્યકર-શિક્ષક...