મૂળનિવાસી સંઘ દ્વારા તથા સમસ્ત મૂળ નિવાસી બહુજન દ્વારા ભીમા કોરેગાંવ હિંસા અને અમાનવીય અત્યાચાર તેમજ અન્યાય સામે પ્રતીક ધરણા યોજાયા હતા
ભીમા કોરેગાંવ હિંસા બાબતે પુણે માં ૨૦૦ વર્ષ પહેલા મૂળ નિવાસીઓએ પેસવા પેસવા બ્રાહ્મણો (બાજીરાવ બ્રાહ્મણો) શાસકોની સામે યુધ્ધ લડયું હતું…..આ યુધ્ધ માં મૂળ નિવાસી...