નાંદોદ વિધાનસભામાં હારનું ઠીકરું મનસુખ વસાવાએ જાહેરમાં પક્ષના જ હોદ્દેદારો પર ફોડયું.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા નર્મદા જિલ્લાની સંકલન અને આયોજનની બેઠકમાં કોંગ્રેસ-બિટીપીનું પીપુડું નહીં વાગવા દઉં:મનસુખ વસાવા. પાર્ટીના વફાદારને પ્રાધાન્ય આપો,નર્મદા જિલ્લામાં જેને મોટા હોદ્દાઓ આપ્યા છે...