FeaturedGujaratINDIAUncategorizedનર્મદા જિલ્લામાં 250 થી વધુ HIV પીડિતો છતાં કોઈ જાગૃતિ કે અભીયાનમાં કામગીરી કરનાર સંસ્થા નથીProudOfGujaratJanuary 8, 2018 by ProudOfGujaratJanuary 8, 20180130 વિશાલ મિસ્ત્રી રાજપીપલા GSNT દ્વારા ચાલતી સંસ્થા ખસેડી વ્યારા લઇ જવાતા નર્મદાના HIV પીડિતોની દયનિય હાલત,આ રોગના ઉપચાર માટે ART જે દવા લેવાની હોય એ...
FeaturedGujaratINDIAUncategorizedલાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવનો ની ઉજવણી કરાઇ,હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર ,લેબોરેટરી,અને અઘ્યતન ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.ProudOfGujaratJanuary 8, 2018 by ProudOfGujaratJanuary 8, 20180129 લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્રારા તા.2જી જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી દરમિયાન નિદાન કેમ્પ, સામાજીક નાટક, સંગીત સંધ્યા, ઉદઘાટન સહીત વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા. લાયન્સ કલબ ઓફ...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ ના મનુબર રોડ ઉપર મોડી સાંજે એસ ટી બસે પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..ProudOfGujaratJanuary 8, 2018 by ProudOfGujaratJanuary 8, 2018087 -બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના મનુબર રોડ ઉપર આજ રોજ સાંજ ના સમયે અચાનક એસ ટી બસે પલ્ટી મારી રોડ સાઈડ...
FeaturedGujaratINDIAUncategorizedવિરમગામ ના સુખી-સંપન્ન પારિવારીક માહોલ ને છોડી 24 વર્ષની દિકરી આગામી 27 મી જાન્યુઆરીના રોજ દિક્ષા અંગીકાર કરશે.ProudOfGujaratJanuary 7, 2018 by ProudOfGujaratJanuary 7, 20180100 આજે વિરમગામ ના રાજમાર્ગો પર અનુમોદના અર્થે વરસીદાન નો ભવ્ય શોભાયાત્રા ફરી હતી અને છુટા હાથે વરસીદાન કર્યુ. સ્થાનકવાસી ખંભાત સંપ્રદાયના આચાર્ય નવીનમુની મ.સા....
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ જીલ્લા ના પાલેજ નજીક આવેલ માકણ ગામ રોડ ઉપર આજ રોજ બપોર ના સમયે અચાનક ડામર ની ગાડી માં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી..ProudOfGujaratJanuary 7, 2018 by ProudOfGujaratJanuary 7, 20180223 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના પાલેજ ગામ પાસે ના માકણ ગામ નજીક રસ્તા ની કામગીરી દરમ્યાન મુકવામાં આવેલ ડામર ની...
FeaturedGujaratINDIAUncategorizedભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ દોરી નું વિતરણ કરાયું હતુંProudOfGujaratJanuary 7, 2018 by ProudOfGujaratJanuary 7, 20180395 ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે આવેલ કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થી ઓને આગામી મકરસંક્રાંતિ ના તહેવાર ને અનુલક્ષી પતંગ દોરી સહીત ની વસ્તુઓ નું વિતરણ...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ ના ચકચારી બી જે પી નેતાઓ ના ડબલ મર્ડર કેસ બાદ થી સુરક્ષા માં આવેલ બહુચરાજી મંદિર ના પૂજારી જયકર મહારાજે તેઓને આપવા માં આવેલ પ્રોટેક્શન ગાર્ડ ઉપર હુમલો કરતા ચકચાર મચ્યો હતો…ProudOfGujaratJanuary 7, 2018 by ProudOfGujaratJanuary 7, 20180174 :::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના વેજલપુર વિસ્તાર માં આવેલ બહુચરાજી માતા ના મંદિર ખાતે ના પૂજારી જયકર મહારાજ એ તેઓ ની...
FeaturedGujaratINDIAUncategorizedભરૂચ ના ચાવજ ગામ આવેલ ઝૂલનશાહ પીર ની દરગાહ નું ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું હતું……ProudOfGujaratJanuary 7, 2018 by ProudOfGujaratJanuary 7, 20180428 :::-આ દરગાહ ની કરામત એ છે કે જેને વારંવાર તાવ આવતો હોય અને જેના કાન માંથી રસી નીકળતી હોય તેમજ ગુમડા થતા હોય તેવા લોકો...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ અંકલેશ્વર ને જોડતા માર્ગ ઉપર આવેલ ગડખોલ પાટિયા પાસે પતંગ ની દોરી ગળા ના ભાગે આવી જતા યુવાન ને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ProudOfGujaratJanuary 7, 2018 by ProudOfGujaratJanuary 7, 20180245 :::-બનાવ અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ના વેજલ પૂર ગામડિયા વાડ વિસ્તાર માં રહેતા ચદ્રકાંત નટવર ભાઈ મિસ્ત્રી ઉ.વ.૨૨ નાઓ ગત રોજ મોટરસાયકલ ઉપર...
FeaturedGujaratINDIAUncategorizedનર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીમાં મગરો બહાર સનબાથ માટે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ.ProudOfGujaratJanuary 7, 2018 by ProudOfGujaratJanuary 7, 20180136 વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદામાં જ એક મગર રેસ્કયુ પોઇન્ટ બનાવી માનવ મૃત્યુ કે માનવો ઘાયલ થાય છે તે પ્રકારની ઘટના ઓછી બને તે માટે વન...