સત્તાધીશો ના ઈશારે શરૂ કરાયેલ ટોલટેક્સ માંથી ભરૂચ ના વાહનોને મુક્તિ આપવા માં આવે તેવી માંગ સાથે યૂથ કોંગ્રેસ અને સ્થાનિક લોકો એ જીલ્લા સમાહર્તા મેં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી..
ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવવા માં આવ્યું હતું કે ચૂંટણી પુરી થયાને હજુ એક મહિનો પણ...