સુપ્રીમ કોર્ટે 377 ની કલમ પર ફેર વિચારણા કરી 3 જજો મારફતે બંધ બારણે નહિ પણ ખુલ્લામાં ચલાવશે જે ખુબજ ઐતિહાસિક નિર્ણય છે…માનવેન્દ્રસિંહ ગોહિલ.
વિશાલ મિસ્ત્રી રાજપીપલા નર્મદાના કુંભેશ્વર ખાતે LGBTQ કોમ્યુનિટી માટે સૌથી પહેલું રિસોર્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાના રાજપીપલાના યુવરાજ માનવેન્દ્ર સિંહ પોતે સમલૈંગિક સંબંધ...