રાજપીપળા વ્યાજબી ભાવનો દુકાનદાર કાર્ડ ધારકોને ઓછી માત્રામાં અનાજ આપતો હોવાની કલેકટરને ફરિયાદ.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક ધરમના ધક્કા ખવડાવે છે,બિભત્સ ગાળો બોલે છે સહિત રાજપીપળાની મહિલાઓની અનેક ફરિયાદો સાંભળી કલેકટર ચોકી ઉઠ્યા. રાજપીપળામાં એક...