મહાન યુગ પુરૂષ સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતી
સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી નાં રોજ થયો હતો. તેઓને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ...