પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેના અધ્યક્ષપદે મળેલી બેઠક
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગામી ૨૬ મી જાન્યુઆરી – ૨૦૧૮ પ્રજાસત્તાક પર્વની ભરૂચ ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી થનાર છે, ત્યારે આ ઉજવણી વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોના આયોજન...