બિરલા કોપર દ્વારા દહેજ ગ્રામ પંચાયત રૂા.૩૫ લાખનું રોબોટિક મેનહોલ ક્લીનમશીન આપવામાં આવ્યુ
ડ્રેનેજમાં મેનહોલમાં ઉતર્યા વિના સફાઈ કામગીરી થઈ શકશે અને અંદરના કચરાનું નિરિક્ષણ પણ કરી શકાશે ભરૂચ. હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ યુનિટ-બિરલા કોપર દહેજના સીએસઆર અંતર્ગત એક...