પર્યાવરણ પ્રત્યે ખતરા સમાન બનેલા ઉદ્યોગો સામે ભરૂચ કોંગ્રેસના ધરણા, પોલીસે આગેવાનોની કરી અટકાયત
ભરૂચ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે, જિલ્લામાં ભરૂચ, વાગરા, પાનોલી, અંકલેશ્વર, ઝઘડિયા, જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ અવારનવાર કેટલાક ઉધોગો દ્વારા પર્યાવરણ...