Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

વડોદરાના વરણામા નજીક પોલિટેક પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

ProudOfGujarat
વડોદરા નજીક વરણામા ગામ પાસે આવેલા પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નવા સાહસ નીલકંઠ ઓર્ગેનિકસ પ્રા.લી- યુનિટ-૩ (ફાર્મા ડિવીઝન) નું ઉદધાટન કરાયું

ProudOfGujarat
અંકલેશ્વર સ્થિત અગ્રગણ્ય ઔદ્યોગિક ગૃહ “નીલકંઠ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ”ના નવનિર્મીત ફાર્મા એ.પી.આઈના અધ્યતન મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું આજરોજ પૂજય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી (એસ.જી.વી.પી- અમદાવાદ)ના વરદહસ્તે ઉદધાટન કારવામાં...
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે માર્ગ ક્રોસ કરતા રાહદારીને કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજયુ

ProudOfGujarat
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક માર્ગ ઓળંગી રહેલા એક રાહદારીને કાર ચાલકે અડફેટે લેતા રાહદારીનું...
FeaturedGujaratINDIA

આત્મ મલિક ક્રિકેટ ટુર્નામેન્ટ શિરડી-મહારાષ્ટ્ર દ્વારા આયોજીત U-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની ટીમ વિજેતા બની

ProudOfGujarat
આત્મ મલિક ક્રિકેટ ટુર્નામેન્ટ શિરડી-મહારાષ્ટ્ર દ્વારા દર વર્ષે U-16 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે જેમાં આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી ભરૂચ જિલ્લાની ક્રિકેટ ટીમે ભાગ લીધો...
FeaturedGujaratINDIA

વાગરાનાં અલાદર નજીકથી અજાણી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

ProudOfGujarat
વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે...
FeaturedGujaratINDIA

વડોદરા : સહાય ટ્રસ્ટ તથા જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંયુકત ઉપક્રમે ૧૨ વિદ્યાર્થીઓને સાયકલ આપી

ProudOfGujarat
જયેશ મિસ્ત્રી દ્વારા સંચાલિત ટીમ સહાય ટ્રસ્ટ તથા જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની અરવિંદભાઈ ગઢવીના સંયુકત ઉપક્રમે આર્થિક રીતે નબળા પરિવારોનાં ૧૨ વિદ્યાર્થીઓ અને...
FeaturedGujaratINDIA

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

ProudOfGujarat
સુરત શહેરમાં વેકેશન દરમિયાન ધાર્મિક અને ધંધાદારી ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગનું દુષણ વધી રહ્યું છે. પાલિકાના વરાછા બી (સરથાણા) ઝોન આજે અનેક જગ્યાએ ગેરકાયદેસર બેનર...
FeaturedGujaratINDIA

ભરૂચ વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલ યુક્ત પાણી પીતા ૨૫ જેટલા ઉંટના મોત

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો, એક...
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે રાજીવ ગાંધીની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું

ProudOfGujarat
આજે જ્યારે પુર્વ વડાપ્રધાન એવા રાજીવ ગાંધીની પુણ્યતિથી હોય ત્યારે લીબડી તાલુકા તેમજ શહેર પ્રમુખ દ્રારા રાષ્ટ્રીય લેવલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ સેવાકિય પ્રવૃત્તિઓ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના જયશીલ પટેલની ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરાઈ

ProudOfGujarat
ભરૂચ સક્રિય પત્રકાર સંઘની ભરૂચ ખાતે મળેલ ૧૧ મી વાર્ષિક સામાન્ય સભામાં ઝઘડિયાના પત્રકાર અને હાલના કાર્યકારી પ્રમુખ જયશીલ પટેલની આગામી બે વર્ષ માટે સંઘના...
error: Content is protected !!