Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

વડોદરાના આજવા રોડ ઉપર જુગારધામ પર ત્રણ મહિલા સહિત નવ ઝડપાયા

ProudOfGujarat
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ પાલ્મ વ્યુ ફ્લેટમાં મકાન ભાડે રાખી જુગાર રમાડતી મહિલા સહિત પોલીસે 9 જુગારીઓને ઝડપી પાડી જુગાર રમાડનાર સાગરીતને વોન્ટેડ...
FeaturedGujaratINDIA

ધી પાલેજ હાઇસ્કુલ પાલેજનું ધોરણ 10 નું ૭૩ ટકા પરિણામ આવ્યું

ProudOfGujarat
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હાઇસ્કુલનું ૭૩ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ દસમાં અભ્યાસ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રીગલ માર્કેટમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની ઋતુ દરમ્યાન આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં અનેક સ્થળે અત્યાર સુધી આગ લાગવાની નાની...
FeaturedGujaratINDIA

નડિયાદમાં વહેલી સવારે વૃદ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા ઘાયલ

ProudOfGujarat
નડિયાદ શહેરમાં વહેલી સવારે દુધ લેવા નીકળેલા વૃધ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે. શહેરના રબારી વાસ વિસ્તારમાં બનેલા બનાવને પગલે ફરી...
FeaturedGujaratINDIA

નડિયાદ : કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધા ૨૦૨૩ નું સમાપન

ProudOfGujarat
નડિયાદ સ્થિત ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ સંકુલમાં યોજાયેલા  સમારંભમાં  ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને  સાંસદ ખેલ સ્પર્ધા ૨૦૨૩ ના પ્રાયોજક કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની...
FeaturedGujaratINDIA

વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 10 નું 73.53 ટકા પરિણામ અને એમ.એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું 79.50 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કુલ ધોરણ 10 નું પરિણામ 73.53 ટકા આવ્યું છે. જ્યારે આજ સંકુલમાં કાર્યરત એમ.એમ.દેસાઈ અને કે.એમ.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ...
FeaturedGujaratINDIA

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું કાઉન્ટડાઉન શરૂ : નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં કાઉન્ટડાઉન વોચ મુકાઈ

ProudOfGujarat
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને આ વર્ષે...
FeaturedGujaratINDIA

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું એસ.એસ.સી પરીક્ષામાં 57%પરિણામ અને એન.સી.પટેલ એન્ડ સી.વી. પટેલ”બિલિયન્ટ” ઇંગ્લિશ એકેડેમીનું 83% પરિણામ આવ્યું.

ProudOfGujarat
શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું એસ.એસ.સી પરીક્ષામાં 57% પરિણામ આવ્યું. એન.સી.પટેલ એન્ડ સી.વી. પટેલ”બિલિયન્ટ” ઇંગ્લિશ એકેડેમીનું 83% પરિણામ આવ્યું. વ.દે.ગલીયારા વિદ્યાલયમાં પ્રથમ ક્રમે...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ત્રણ તલુકાઓમાં SRF ફાઉન્ડેશન દ્વારા ૩૦ દિવસીય સમર કેમ્પનુ આયોજન કરાયું

ProudOfGujarat
વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસમા રચનાત્મક પ્રવૃતિઓ તરફ દોરાય તે હેતુસ્રર અને વિદ્યાર્થીઓમા ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફની પહેલ સાથે SRF ફાઉન્ડેશન દ્વારા ભરુચ જિલ્લાના ત્રણ તલુકાઓની 35...
FeaturedGujaratINDIA

કરજણ – પાલેજ વચ્ચે આવેલા દેથાણ ગામ નજીક ટેન્કરમાંથી મોલ્ડેડ સલ્ફર લીક થતા અફરાતફરી મચી

ProudOfGujarat
વડોદરા જીલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર કરજણ – પાલેજ વચ્ચે આવેલા કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે એક ટેન્કરોમાંથી મોલ્ડેડ સલ્ફર લીક થતા...
error: Content is protected !!