Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

ભરૂચમાં નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનો લોકાર્પણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ૨૧ જૂનના રોજ યોજાશે

ProudOfGujarat
* પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ ૭માર્ચે ૨૦૧૭માં ઈ-શિલાન્યાસ કર્યો હતો * પરિવહન વિભાગ દ્વારા પબ્લિરક-પ્રાઈવેટ-પાર્ટનરશીપ ધોરણે બસ સ્ટેસશન * મલ્ટીપ્લેક્ષ, સુપર માર્કેટ, મુસાફરો માટે સુવિધાજનક ટીકીટ...
FeaturedGujaratINDIA

નડિયાદના વડતાલ ગામે ઘરની બહાર ઉભેલા વ્યક્તિને કારચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું

ProudOfGujarat
નડિયાદના વડતાલ ગામે કારે એક યુવકને કચડ્યો છે. યુવકને લગભગ ૫૦ ફુટ જેટલો ધસેડ્યો હતો. ઘર બહાર જ ઉભેલા વ્યક્તિને કારના ચાલકે ટક્કર મારતા તેનું...
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો એ વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો

ProudOfGujarat
ખેડા જિલ્લાના માતર પંથકમાં ત્રાજ અને કોશિયલ ગામમાં છેલ્લા ઘણાં સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગતરાત્રે બન્ને ગામના ગ્રામજનો લીંબાસી વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. માતર તાલુકાના...
FeaturedGujaratINDIA

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ શિબિર યોજાઈ

ProudOfGujarat
આગામી તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજી બાગ કેમ્પ ઓફિસની બાજુમાં આવેલ મેદાનમાં આજે સવારે 7...
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના કરાઠા ગામે દબાણ કરેલ રસ્તો ખુલ્લો કરવામાં અડચણ કરી હુમલો અને મારામારી પ્રકરણમાં ત્રણ આરોપીઓને એક વર્ષ કેદની સજા

ProudOfGujarat
નાંદોદ તાલુકાના કરાઠા ગામે દબાણ કરેલ રસ્તોખુલ્લો કરવામાંસરપંચ ની કામગીરીમા અડચણ કરી હુમલો અને મારામારી પ્રકરણમા ત્રણ આરોપીઓત્રણ આરોપીઃ- (૧) કેસુરભાઈ ધુળાભાઈ રોહિત, ઉ.આ.વ.૫૦ (૨)...
FeaturedGujaratINDIA

વાંકલ : ૧૫૬-માંગરોળ વિઘાનસભા મત વિસ્તારના સંયુક્ત મોરચાનુ સંમેલન યોજાયુ.

ProudOfGujarat
સયુંકત મોરચાનું સંમેલન બણભા ડુંગરે યોજાયું. ઉંમરપાડા, માંગરોળ, તરસાડીના પદાધિકારી ઓ હાજર રહ્યા. તમામ મોરચાના પદાધિકારી, દિલીપસિંહ રાઠોડ, હર્ષદ ચૌધરી, જી.પં.ના દંડક દિનેશ સુરતી, તા.પં.ના...
FeaturedGujaratINDIA

RTE પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો, આ તારીખ સુધી શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે

ProudOfGujarat
RTE -2009 અંતર્ગત અરજી કરેલી હોય તેવા વિધાર્થીઓ અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા...
FeaturedGujaratINDIA

કરજણના વલણ ગામે ચોથો હિજામા કેમ્પ યોજાયો

ProudOfGujarat
“T.K. આઈડિઅલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” ના સૌજન્યથી કરજણના વલણ ગામે ચોથો “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ, પાલેજ, સાંસરોદ, માંકણ, ઈખર, કંબોલી, ટંકારીઆ...
FeaturedGujaratINDIA

કરજણ તાલુકા ખાટે મૂળનિવાસી એકતા મંચ દ્વારા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માન કરાયું

ProudOfGujarat
મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાના સુમેરુ નવકાર તીર્થ ખાતે સને ૨૦૨૨ – ૨૩ ના વર્ષમાં ધોરણ ૧૦ તથા ૧૨ ધોરણમાં ૮૦ ટકાથી ઉપર ટકા...
FeaturedGujaratINDIA

વલસાડના તિથલ ફરવા ગયેલા વડોદરાના ડોક્ટરના ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 7.85 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat
વડોદરા જિલ્લાના ડભોઇમાં હોસ્પિટલ ચલાવતા ડોક્ટરના ઘરમાંથી તસ્કરોએ 7.85 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ...
error: Content is protected !!