તિલકવાડા તાલુકાના માંગુ ગામમાં મનરેગા કામોના નાણાં ભળતાને ચૂકવી દેવાયાની ફરિયાદ.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના માંગુ ગામમાં મનરેગા યોજના હેઠળ કામ કરેલ વ્યક્તિની જગ્યાએ અન્ય ભળતા વ્યક્તિઓને નાણાં ચૂકવી દેવાયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો...