‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત વસો તાલુકાના રૂણ ગામ ખાતે કલેકટર દ્વારા શિલાફલકમનું કરાયું લોકાર્પણ
‘મારી માટી, મારો દેશ’ અભિયાનની આજથી શરૂઆત થઈ છે. વીર શહીદોને વંદન અર્થે ખેડા જિલ્લાના વસો તાલુકાના રૂણ ગામે અમૃત સરોવરના કાંઠે ખેડા જિલ્લા કલેક્ટર ...