Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

વડોદરામાં ટાઇલ્સની પેટીઓની આડમાં દારૂનો જથ્થો લાવતી ટ્રક પકડાઈ

ProudOfGujarat
વડોદરામાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી નજીક એક ટ્રકને આતરવામાં આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવરની...
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” ની સફળતાની ઉજવણી કરાઈ

ProudOfGujarat
ખેડા જિલ્લામાં નડિયાદ આંબેડકર ભવન ખાતે રાજ્યકક્ષા કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ના પાયલોટ પ્રોજેક્ટ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. અંત્યોદય...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઈઝરના સામૂહિક રાજીનામાથી હડકંપ

ProudOfGujarat
નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઇઝર દ્વારા આજે રાજીનામાં ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. આજે નાંદોદ મામલતદાર કચેરીએ શિક્ષકોએ સામૂહિક રીતે ભેગા મળી...
FeaturedGujaratINDIA

કઠોરની વ.દે.ગલિયારા વિદ્યાલય ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરાયું

ProudOfGujarat
શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોર ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં ગલિયરા હાઈસ્કુલના વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા મહાનુભાવો...
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના વડતાલમાં કારના બોનેટ પર કેક કાપી બર્થડેની ઉજવણી કરતા ચાર લોકોની અટકાયત કરાઇ

ProudOfGujarat
ખેડા જિલ્લાના વડતાલમાં કેટલાક યુવાનોએ જાહેર રસ્તા પર હાથમાં છરા લઈને જોખમી રીતે બર્થડેની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે બર્થડે બોય...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના ઉરદ ગામની સીમમાં આવેલી ૬૫૦ વર્ષ પુરાણી ઐતહાસિક વણઝારી વાવની અનોખી ગાથા..

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઉરદ ગામની સીમમાં એક ઐતિહાસિક વણઝારી વાવનું આજથી ૬૫૦ વર્ષ અગાઉ નિર્માણ થયું હતું. સાડા છ સદી વીતવા છતાં આજે પણ...
FeaturedGujaratINDIA

બાઈક ચોરી કરતા રીઢા ચીખલીગર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat
ખૂનના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતા અને વચગાળાના જામીન મેળવી પેરોલ જમ્પ કરી, ફરાર થઈ બાઈક ચોરી કરતા રીઢા ચીખલીગર આરોપીને ઝડપી પાડી...
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી ૧૩૨.૬૦ મીટરે નોંધાઈ

ProudOfGujarat
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૮ મી ઓગસ્ટ, ૨૦૨૩ ને સોમવારના રોજની હાલની...
FeaturedGujaratINDIA

હળવદના શક્તિનગર ગામે સ્મશાનની પાછળ જુગાર રમતા ૭ જુગારી ઝડપાયા, એક ફરાર

ProudOfGujarat
હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે તો એક ઇસમ રેડ દરમિયાન નાસી...
FeaturedGujaratINDIA

વડોદરામાં નશામાં ધૂત મહિલા કારચાલકે મધરાતે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો, લોકો અને પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી

ProudOfGujarat
વડોદરાના ગોત્રી ગોકુળનગર પાસે ગત મોડી રાતે એક મહિલા કારચાલકે નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો. આથી લોકોનું ટોળું ભેગું થયું હતું. મહિલા નશામાં હોવાની...
error: Content is protected !!