Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

રાજપીપળા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા જિલ્લા 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

ProudOfGujarat
હાલ રક્ષાબંધનની તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે રક્ષાબંધન એટલે પવિત્ર ભાઈ અને બહેનો તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈની ત્યારે જઈને રાખડી...
FeaturedGujaratINDIA

ગાંધીનગર : સેક્ટર-20 માં તસ્કરોનો આતંક, બંધ મકાનમાં પ્રવેશ્યા, કંઈ ન મળતા ટીવી અને કાર ચોરી ગયા, CCTV ના આધારે તપાસ

ProudOfGujarat
ગાંધીનગર સેક્ટર-20 માં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને તમામ સામાન વેર વિખેર કરી દીધો હતો....
FeaturedGujaratINDIA

અમદાવાદ : ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ, મુખ્ય બે આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat
એક સંયુક્ત ઓપરેશનમાં, સાયબર ક્રાઈમ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા પટાવાળાની બોટની વિભાગમાંથી નર્સિંગની ગુમ થયેલ ઉત્તરવહીના કેસમાં તેની કથિત...
FeaturedGujaratINDIA

સુરતના અલગ-અલગ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચીંગ કરતાં બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચિંગ કરતા બે ઇસમોને ડિંડોલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે 71 મોબાઇલ, મોપેડ સહિત કુલ...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલે ખેડૂતોને દસ કલાક વીજળી પુરવઠો મળે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર દ્વારા રજૂઆત કરાઇ

ProudOfGujarat
વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને ખેડૂતોને દસ કલાક વીજળી મળી રહે એ માટે પત્ર લખતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

ProudOfGujarat
નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ...
FeaturedGujaratINDIA

વડોદરામાં ઘરમાં વન્યજીવો રાખનાર સામે હવે આખરી કાર્યવાહી, 3 સ્થળ પરથી 11 પોપટનું રેસ્ક્યૂ

ProudOfGujarat
કેન્દ્ર સરકારે તમામ વન્ય જીવોને શિડ્યુલ 1 અને 2માં સમાવેશ કરતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાં સામાજિક સંસ્થા જીએસપીસીએના રમેશ આઈસની...
FeaturedGujaratINDIA

સુરત : ઓલપાડના સાયણમાં શ્રમજીવી એ ઝેરી દવા પી જતા મોત નીપજયું

ProudOfGujarat
ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં ખેતરની બંગલીમાં રહેતો એક મહારાષ્ટ્રીયન શ્રમજીવી શેરડીમાં જીવાત મારવાની ઝેરી દવા પી જતા તેનું ઘટના સ્થળે મોત થયું છે. વિગત મુજબ...
FeaturedGujaratINDIA

નર્મદાના નાંદોદ તાલુકાના મહુડીપાડા ત્રણ રસ્તા નજીકથી આમલેથા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમેલેથા પોલીસ સ્ટેશનના હદમાં આવતા મહુડીપાડા ત્રણ રસ્તા નજીકથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાતો ઈંગ્લીશ દારૂ આમલેથા પોલીસે કબજે કર્યો છે. હેરાફેરી...
FeaturedGujaratINDIA

સુરતમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ ફસાતા ફાયરે કોંક્રિટની દીવાલ તોડી લોકોનું રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat
સુરતમાં સનગ્રેસ હોસ્પિટલમાં પહેલા અને બીજા માળે લિફ્ટ ફસાઈ ગઈ હતી. બે કલાક સુધી લિફ્ટમાં ફસાતા 10 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. મોડી રાત્રે...
error: Content is protected !!