રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ.
– રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનોએ રાજપીપલા-નેત્રંગ-દેડીયાપાડા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલક-૩૩-(૧) (બી) તથા...