માંગરોળ ના વાંકલ પંચવટી હોલમાં ફ્રી આર્યુવેદીક કેમ્પ યોજાયો
વાંકલ ::માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પી.પી.સવાણી આર્યુવેદીક કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક આર્યુવેદીક નિદાન તથા ચિકિત્સા કેમ્પ યોજાયો આ કેમ્પમાં પાચનતંત્ર,મળમાર્ગ,શ્વશનતંત્ર,ચામડી ના રોગો, સાંધા,જ્ઞાનતંતુ,...