ભરૂચ જિલ્લા અને નગર પાલિકાની પ્રાથમિક શાળાઓમાં બાળમેળા, લાઇફસ્કીલ મેળા અને મેટ્રિક મેળા યોજાયા…
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત ડાયટ ભરૂચ આયોજિત ભરૂચ જિલ્લા અને નગરપાલિકાની કુલ 918 પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ માં આનંદદાયી અને પ્રવૃતિમય...