શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ પ્રથમ દિવસે જ 27 કોપી કેસ નોંધાયા.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની દ્ધિતીય વર્ષ બી.એ., બી.કોમ., બી.એસ.સી., એમ.એ., એમ.કોમ., બી.એડ., એમ.એસ.ડબલ્યુ વગેરેની પરીક્ષાઓનો પ્રારંભ થતાં યુનિ.ની પરીક્ષાઓના પ્રથમ દિવસે જ વિવિધ કોલેજમાં 27...