અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વાર્ષિક રમોત્સવ યોજાયો. ક્રીકેટર મુનાફ પટેલની વિશેષ ઉપસ્થિતિ
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ વિભાગનો વાર્ષિક રમોત્સવ યોજાયો હતો. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વર્ષ દરમ્યાન બાળકોમાં રહેલી ઉર્જા ખેલ દીલીની...