ભરૂચ નગરપાલિકાના પ્રમુખનાં જાતિના પ્રમાણપત્રના વિવાદનો મામલો : ભરૂચ કલેકટર, ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ કમિશનર પાલિકા પ્રમુખને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન..
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના જાતિના પ્રમાણપત્રનો વિવાદ હવે હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે જાતિના પ્રમાણપત્રમાં સુધારો કરી ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરાયું હોવાના આક્ષેપમાં સમગ્ર...