ભરૂચ નગરપાલિકાના સૌજન્યથી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સીટી કેર હોસ્પિટલમાં 45થી વધુ ઉંમરના લોકો માટે ફ્રી વેક્સિનેશન કેમ્પ યોજાયો.
કોરોના મહામારી ની બીજી લહેર દરમ્યાન વધતા જતા મૃત્યુ આંકને ઘટાડવા માટે સરકાર દ્વારા પહેલી અને બીજી એમ બે વેક્સીનેશન કરવું ફરજીયાત બન્યું છે. પહેલા...